Entertainment3 years ago
આ દિવસે મહાન કવિ કાલિદાસની રચના, દુષ્યંત અને શકુંતલાની પ્રેમકથા રજૂ કરશે સામંથા.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ આજકાલ પોતાની ઘણી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીની આમાંથી એક ફિલ્મ ‘શાકુંતલમ’ ટૂંક સમયમાં રિલીઝ માટે તૈયાર છે....