Bhavnagar3 years ago
આતંકવાદીને ઠાર કરનારા જેસરના ઈટીયા ગામના રાજુભાઈ ભુવાને ભારત સરકાર દ્વારા મળ્યું સેના મેડલ સન્માન
Pvar ગુજરાતમાંથી એકમાત્ર રાજુભાઈને સન્માનીત કરાતા ભાવનગર જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું જેસર તાલુકાના ઈટીયા ગામના વતની રાજુભાઈ રામભાઈ ભુવા ૧૯ વર્ષની ઉંમરથી એટલે કે છેલ્લા...