Gujarat3 years ago
ગાંધીનગરના સચિવાલયના બિલ્ડિંગમાં લાગી આગ, ફાયરબ્રિગેડની 3 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
ગાંધીનગરઃ આજે વહેલી સવારે ગાંધીનગરમાં આવેલા જૂના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં આગ લાગી હતી. આ બ્લોકમાં બીજા માળે આવેલી વિકાસ કમિશ્નરની કચેરીમાં આગ લાગી હતી....