Bhavnagar2 years ago
ભાવનગરને આંગણે વિજ્ઞાનનગરી ’રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નવલું નજરાણું
ભાવનગરની ભાગોળે ૨૦ એકરમાં અને રૂા. ૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ અનોખું ’રિજિયોનલ સાયન્સ સેન્ટર’ આ વિજ્ઞાન કેન્દ્રની પાંચ અદભૂત ગેલેરીઓમાં પ્રાચીન થી માંડીને અર્વાચીન યુગ...