Sihor2 years ago
ઉનાળુ વેકેશનની મજા પૂરી ; આજથી સિહોર સહિત રાજયની હજારો શાળાઓ ધમધમશે
પવત વિદ્યાર્થીઓ-વાલીઓ દ્વારા ચોપડા-ગણવેશની ખરીદી લગભગ પૂર્ણ : કોલેજો-યુનિ. ભવનોમાં તા.15થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ રાજયભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા હવે આજથી...