Sihor3 years ago
સિહોરના સાગવાડી નજીક અધૂરા છોડાયેલ રોડના કારણે જનતા હાલાકીનો સામનો કરતા હોવાથી કામ ને પૂર્ણ કરવા લોક માંગ ઉઠી છે
પવાર ચોમાસુ પણ પુરૂ થયુ અધૂરા છોડાયેલા માર્ગનું કામ ક્યારે શરૂ થશે.? લોકોમાં વૈધિક સવાલ સિહોર ટાણા ચોકડીથી સુરકાના દરવાજા અને મઢી સુધીના સીસી માર્ગના નવીનીકરણનું...