Rajkot1 year ago
ભાવી શિક્ષકની પરીક્ષા આપવા ગયેલ કોળિયાકનો પરિક્ષાર્થી મોબાઈલ સાથે ઝડપાયો
રાજકોટની સાધુ વાસવાણી સ્કૂલમાંથી ચાલુ પરિક્ષાએ રિંગ વાગીને ભાંડો ફૂટ્યો : સુપરવાઇઝરે ફોન જપ્ત કરી પરીક્ષા પૂર્ણ કરવા દીધી : પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી...