International3 years ago
ભારત છે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર, આપણી ઝડપ ચીન કરતા બમણી છે, જાણો રશિયા-અમેરિકા જેવા દેશો કેટલા પાછળ છે
ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી વૃદ્ધિ દર સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં પણ વધુ છે. નાણાકીય વર્ષ 2023માં...