Business3 years ago
Palm Oil: રિફાઈન્ડ પામ ઓઈલની આયાત 11 મહિનામાં 2.7 ગણી વધી, નિકાસકારોને કસ્ટમ ડ્યુટી ઘટવાથી ફાયદો થયો
દેશની રિફાઈન્ડ પામ ઓઈલની આયાત 11 મહિનામાં 2.7 ગણી વધીને 17.12 લાખ ટન થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આયાત 6.28 લાખ ટન હતી. ઈન્ડોનેશિયામાં...