તમે લાલ સમુદ્ર વિશે જાણતા જ હશો. તે વિશ્વનો સૌથી ખારો સમુદ્ર હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકોને હાલમાં જ આ મહાસાગરની ઊંડાઈમાં એક દુર્લભ ખારાશનો પૂલ મળ્યો...