Sports3 years ago
અશ્વિન બન્યો ટેસ્ટમાં વિશ્વનો નંબર વન બોલર, જેમ્સ એન્ડરસનને છોડ્યો પાછળ
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને પછાડીને ટેસ્ટમાં બોલરોની રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની દિલ્હી ટેસ્ટમાં અશ્વિને છ વિકેટ ઝડપીને...