Sihor2 years ago
સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે તાલુકા ઓ૫ન ચિત્રસ્પર્ઘા રંગોત્સવ ર૦ર૩ યોજાઇ : મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો
પવાર સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે આજે મંગળવારના રોજ સિહોર તાલુકા ઓ૫ન ચિત્રસ્પર્ઘાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોરણ ૧ થી ૧ર...