Entertainment2 years ago
રકુલ પ્રીત સિંહને EDએ મોકલ્યું સમન્સ, મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહને ED દ્વારા ટોલીવુડ ડ્રગ્સ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. રકુલ પ્રીત 19 ડિસેમ્બરે ED સમક્ષ હાજર...