Entertainment2 years ago
આ અઠવાડિયે અક્ષયથી લઈને માધુરી દીક્ષિતની OTT પર રિલીઝ થઇ રહી છે આ ફિલ્મો અને વેબ સિરીઝ
ઑક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે અને OTT પર ફિલ્મો અને વેબ સિરીઝ ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રિલીઝ માટે તૈયાર છે. અક્ષય કુમાર, માધુરી દીક્ષિતની આ ફિલ્મોમાં...