Sports2 years ago
ATP રેન્કિંગઃ 18 વર્ષમાં પ્રથમ વખત ટોપ-10 રેન્કિંગમાંથી બહાર થયો રાફેલ નડાલ, જાણો શા માટે એટીપી રેન્કિંગમાં સરકી ગયો આ અનુભવી ખેલાડી
અનુભવી ટેનિસ ખેલાડી રાફેલ નડાલ એટીપી રેન્કિંગના ટોપ-10માંથી બહાર થઈ ગયો છે. છેલ્લા 18 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે આ ખેલાડી ટોપ-10માંથી બહાર થયો છે....