Bhavnagar3 years ago
વિશ્વ આરોગ્ય અને સલામતી દીને લોકજાગૃતિ નો સંદેશ.
બરફવાળા ભાવનગર જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિ સંદેશ સાથે વિવિધ ઔદ્યોગિક એકમોમાં પહોંચ્યા. કામ કરતા શ્રમિકો,કર્મચારીઓને કામની સાથે આરોગ્ય અને પોતાની સલામતી અંગે આપ્યું માર્ગદર્શન, જાણતા...