Sihor2 years ago
શંખનાદ ઈંપેક્ટ ; સિહોરના માર્ગો પર ખાડાઓ બુરવાનું કામ શરૂ ; નગરપાલિકાએ કામગીરી હાથ ધરી
પવાર શંખનાદના અહેવાલો બાદ મામલતદાર જોગસિંહ દરબારે તંત્રને આદેશ કર્યા, રૂબરૂ હાઇવે પર સ્થળ મુલાકાત કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું સિહોરના મુખ્ય ધોરી માર્ગ પર ઠેર ઠેર...