Sihor3 years ago
સિહોરના દેવગાણા ગામે આવેલા ગોપાલ આશ્રમ ખાતે 7 માર્ચ થી 15 માર્ચ સુધી ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અપાયો આખરી ઓપ
દેવરાજ સિહોર નજીક આવેલ દેવગાણા ગામે આવેલા ગોપાલ આશ્રમ ખાતે ગુરુ શ્રી ચરણદાસ બાપુના આશીર્વાદથી પૂજ્ય પરસોત્તમદાસ બાપુની તિથિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે,...