Bhavnagar2 years ago
વડાપ્રધાન મોદી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો વિધિવત કરાવ્યો આરંભ
મિલન કુવાડિયા વડાપ્રધાન મોદી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં સ્વામીનારાયણ સંતોએ પી એમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ ઉપસ્થિત...