Sihor2 years ago
સિહોરના પ્રગટેશ્વર મંદિર પાસે ગટરનું પાણી ફરી વળતા નાગરીકોને ભારે હાલાકી
દેવરાજ તાકિદે રિપેરીંગ કરવા થતી માંગ, પાણીની લાઇન પણ લીકેજ હોવાથી સમગ્ર વિસ્તારમાં ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો સિહોર શહેરમાં પ્રગટેશ્વર ઢાળ વિસ્તારમાં મંદિર પાસે ગટરનું...