Business3 years ago
એપલે ચીનને આપ્યો ઝટકો, વિદેશી કંપનીઓને આકર્ષવા માટે ભારત સરકારની નીતિઓની અસર દેખાઈ
દિગ્ગજ અમેરિકન કંપની એપલે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. તેના અન્ય સપ્લાયર્સ પેગાટ્રોને ભારતમાં iPhone 14નું ઉત્પાદન (એસેમ્બલિંગ) કરવાનું શરૂ કર્યું છે. ભારતમાં iPhone 14નું...