Entertainment3 years ago
Pathan Teaser Out: શાહરૂખ ખાને ચાહકોને આપી જન્મદિવસની ભેટ, કહ્યું- ‘તમારી ખુરશીની પેટી બાંધી લો ‘
જેવી ચર્ચા હતી તેવુંજ થયું. શાહરૂખ ખાનના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ‘પઠાણ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. યશરાજ ફિલ્મ્સે શાહરૂખના 57માં જન્મ પર ‘પઠાણ’નું ટીઝર...