Sports2 years ago
અમદાવાદ ટેસ્ટના બીજા દિવસે કાળી પટ્ટી પહેરી રમી રહ્યો છે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ, જાણો શું છે કારણ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પુષ્ટિ કરી છે કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની માતાનું ગઈકાલે રાત્રે નિધન થયું છે. કમિન્સ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં રમી રહ્યો નથી....