દેવરાજ વિરમગામ સમસ્ત જૈન સમાજ દ્વારા જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણા મુકામે તાજેતરમાં રોહીશાળામાં આવેલા જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનના ચરણ પાદુકા તેમજ રોહીશાળામાં અસામાજિક તત્વો દ્વારા...
પવાર ડોળી યુનિયનના પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવા માંગણી, તીર્થ સ્થળ પર ભગવાનના પગલા ખંડિત કરી સીસીટીવી કેમેરાની તોડફોડના કૃત્યથી જૈન સમાજમાં ભારે આક્રોષ જૈન સમાજના...
પવાર પાલીતાણા તાલુકાના રોહિશાળા ગામે જૈન ધર્મની આસ્થાનું કેન્દ્ર ભગવાન આદીનાથ દાદાની દેરીએ અજાણ્યા ઈસમ દ્વારા પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરાતા જૈનોમાં રોષ જોવા મળ્યો હતો....
પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર પ્રભુ શ્રી આદિનાથ દાદાની ચરણ પાદુકા રોહિશાળામાં તોડફોડના બનાવને લઈને સમગ્ર ગુજરાતના જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. જેના અનુસંધાને બોટાદમાં પણ...
પવાર પાલીતાણાનાં શ્રી શેત્રુંજય ગિરીરાજની ગરીમાને ઠેસ પહોચે તેવી અસામાજીક-પ્રવૃતિઓ સામે વિરોધ, જૈન તીર્થરક્ષા સમીતીનાં નેજાહેઠળ સુરેન્દ્રનગર ખાતે મંગળવારે 14 જેટલી જૈન સંસ્થાઓ રેલીમાં 5000 થી...
પવાર ધર્મસભામાં આચાર્ય ભગવંતોનો હુંકાર : રોહીશાળા અને પર્વત પર તોડફોડ સામે ઘેરો રોષ : ચેન્નાઇ, બેંગ્લોર, મુંબઇથી પણ જૈનો ઉમટયા: 19 માંગણી સાથે આવેદન અપાયું...
કુવાડિયા નિલકંઠ મંદિરનો વિવાદ વકર્યો : જૈન સમુદાય દ્રારા ભવ્ય ધર્મસભા યોજી રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત, અલગ અલગ રાજ્યમાંથી જૈન સમાજના અગ્રણી...
નિલેશ આહીર રંઘોળા ગામે પણ ઈરિકેશન ઓફિસની મુલાકાત રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા લીધી રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા આજે રંઘોળા અને પાલીતાણા ખાતે મુલાકાત લીધી...
અમદાવાદમાં જૈન લોકોનું સંમેલન મળ્યું: ઘટનાને મહિનો થવા છતાં કોઇની ધરપકડ નહીં સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને સમગ્ર વિશ્વમાં જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે...
કુવાડિયા હુમલાનો પ્રતિકા૨ ક૨વા અંગેની ૨ણનીતિ ઘડાશે : ઉપવાસ આંદોલન, ૨ેલી સહિતનાં લડાયક કાર્યક્રમો પણ ઘડાશે પાલીતાણા ખાતે જૈનોનાં આસ્થાનું કેન્દ્ર એવા શ્રી શંત્રુજય મહાતિર્થમાં કેટલાંક...