Palitana2 years ago
પાલિતાણા મંદિર વિવાદ લઈને જૈન આચાર્ય ભગવંતો અને હિન્દુ સાધુ સંતોની મહત્વની બેઠક મળી
મિલન કુવાડિયા તમામ વિવાદોનો સુખદ અંત લાવવાના પ્રયાસો, બે કલાકથી વધુ સમય ચાલી બેઠક, શેત્રુંજય વિવાદ મામલે જૈન સાધુ ભગવંતો અને હિન્દુ સાધુ સંતો વચ્ચે વિવાદને...