Sihor3 years ago
સિહોરના નવાગામ પાલડી ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગ્રામજનોએ સ્વાગત કર્યુ
પવાર યુવાન હાર્દિક ચુડાસમા હવે દેશની સરહદ પર આર્મીમાં ફરજ બજાવશે, હાર્દિકનું વાજતે ગાજતે ડીજેના તાલે ભવ્ય સ્વાગત સન્માન કરાયું સિહોરના નવાગામ પાલડી ગામનો યુવાન આર્મી...