National3 years ago
ઓપરેશન દોસ્તઃ તુર્કીમાં ઓપરેશન દોસ્ત હેઠળ તૈનાત ભારતીય સેનાની મેડિકલ ટીમ પહોંચી ભારત, ઓપરેશન થયું પૂર્ણ
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તુર્કીમાં ભારતીય સેનાના ઓપરેશન દોસ્ત હેઠળ ભૂકંપ પીડિતો માટે બચાવ કામગીરીમાં રોકાયેલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની છેલ્લી ટીમ ભારત પરત ફરી...