Bhavnagar2 years ago
ભગવાન કંઈક છીનવી લે, તો કંઈક આપે પણ છે : બોટાદ જિલ્લાની દિવ્યાંગ કાજલનું ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં સિલેક્શન
રઘુવીર કાજલ બોળીયાની આઠ વર્ષ ની સખત મહેનત અને હિંમત રંગ લાવી, બોટાદ જિલ્લામાં પ્રથમ દિવ્યાંગ મહિલા ખેલાડીની ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમા પસંદગી થતા પરીવાર અને જિલ્લામાં...