Entertainment3 years ago
આ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’, અક્ષયે બતાવ્યું ભગવાન શિવનું સ્વરૂપ
અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ના ચાહકો માટે સારા સમાચાર છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ની સિક્વલ હવે સિનેમાઘરોમાં આવશે. અક્ષયે સોશિયલ મીડિયા...