National3 years ago
દેશના 31 જિલ્લાના ડીએમ પાસે છે નાગરિકતા આપવાનો અધિકાર, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ લોકસભામાં આપી માહિતી
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદા હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી સમુદાયના લોકોને નાગરિકતા આપવા માટે નવ રાજ્યોના 31...