Business2 years ago
ભારતીય બજાર ફરી ધમધમ્યું, વિદેશી રોકાણકારોએ આ રેકોર્ડ બનાવ્યો
ભારતીય શેરબજારની સ્થિતિમાં સુધારો વિદેશી રોકાણકારોના વલણમાં પણ જોવા મળી રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો છેલ્લા 14 દિવસથી ભારતીય ઈક્વિટીમાં ચોખ્ખા ખરીદદાર બની રહ્યા છે. છેલ્લા...