Sports3 years ago
નિકોલસ પુરને છોડી વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશીપ, છ મહિના પહેલા કમાન સંભાળી હતી
વેસ્ટ ઈન્ડિઝના ODI અને T20 કેપ્ટન નિકોલસ પૂરને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય...