International3 years ago
ન્યૂયોર્કમાં ચીનનું સિક્રેટ પોલીસ સ્ટેશન ચાલતું હતું, બેની ધરપકડ; ચીની સરકાર માટે જાસૂસી કરતા હતા
મેનહટનના ચાઇનાટાઉનમાં ગુપ્ત પોલીસ સ્ટેશન ચલાવવામાં ચીનને મદદ કરવાના આરોપમાં યુએસ સત્તાવાળાઓએ સોમવારે બે લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ લુ જિયાનવાંગ (61) અને...