Gujarat2 years ago
બાળકોને શિક્ષણના નામે પુસ્તકીયું જ્ઞાન મળતું હતું, ‘નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’થી સિસ્ટમ બદલાઈ રહી છેઃ PM મોદી
પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. મોદીએ શુક્રવારે ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષણ સંઘના સંમેલનને સંબોધિત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મોદીએ કહ્યું કે જ્યારે ભારત વિકાસના સંકલ્પ...