National2 years ago
National Youth Day 2023: PM મોદીએ હુબલીમાં કર્યો રોડ શો, થોડીવારમાં કરશે યુવા ઉત્સવનું ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં 12 જાન્યુઆરીથી શરૂ થતા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ ફેસ્ટિવલ 16 જાન્યુઆરી સુધી ચાલશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...