Sihor2 years ago
સિહોર સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય કૃમિ વિરોધી દિનની ઉજવણી
દેવરાજ ઉસરડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સ્ટાફના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી 10 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય કૃમિ વિરોધી દિનની ઉજવણી સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે....