Sihor3 years ago
જો યુવાનો બંધારણને સમજી જાય તો અનેક સમસ્યાઓ આપોઆપ હલ થઇ જાય ; ડાયાભાઈ રાઠોડ
પવાર સિહોર ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી, ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાંને દિપ – પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વિશ્વવિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરે...