International2 years ago
નાસાનો ડ્રીમ પ્રોજેક્ટ આર્ટેમિસ-1 આજે લોન્ચ થશે, 50 વર્ષ પછી ચંદ્ર પર ઉતરશે માનવી
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) આજે તેના ડ્રીમ પ્રોજેક્ટ આર્ટેમિસ-1 મિશનને ફરીથી લોન્ચ કરવા જઈ રહ્યું છે. નાસાનો આ ત્રીજો પ્રયાસ હશે. અગાઉ બે વખત...