Gujarat2 years ago
રાજ્યમાં શીતલહેર : ઠંડા પવનો ફૂંકાવાની સાથે નલિયામાં લઘુત્તમ 2 અને અમદાવાદ 10 ડિગ્રીથી ઠંડુગાર
રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. સતત ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. દિવસે પણ પવનના કારણે લોકો ગરમ કપડામાં નજરે આવ્યા હતા. ગુજરાતમાં સૌથી...