Sihor3 years ago
સિહોરમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ : કોળી સંગઠનોની બેઠક મળી અને રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને વધુ ટીકીટો ફાળવવાની માંગ કરાઈ
દેવરાજ સિહોર નગરપાલિકાની વર્તમાન શાસકોની મુદત આગામી તા.૨૪ ફેબ્રુઆરીના રોજ પુરી થતી હોય ત્યારે આગામી ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. રાજકીય પક્ષોમાં ભારે ધમધમાટ શરૂ થયો...