Bhavnagar2 years ago
મ્યુચ્યુઅલ ફંડ મારફત શેરબજારના રોકાણમાં ભાવનગર, સહિત ગુજરાતના 11 શહેરોનો ડંકો
કુવાડીયા જુન માસમાં 2.51 લાખ કરોડ ઠલવાયા : સમગ્ર દેશનાં ટોપ-30 શહેરોમાંથી 11 ગુજરાતના શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ગુજરાતનાં ઈન્વેસ્ટરોનું રોકાણ સતત વધતુ રહ્યું છે. મ્યુચ્યુઅલ...