Surat2 years ago
મુંબઈમાં સુરત પોલીસનું ખાસ ઓપરેશનઃ ૩૬ ગુન્હાના સૌરાષ્ટ્રના કુખ્યાત અપરાધી ભૂપત આહીર ઝબ્બે
પવાર અંતે ક્રાઇમ બ્રાન્ચ ૪ દિવસ સુધી મજૂર વેશે, ભૂખ્યા તરસ્યા રહી જે સિધ્ધિ મેળવી તેનાથી પોલીસ કમિશનર અજય તોમર ખુશીથી ઝૂમી ઉઠ્યા :શરદ સિંઘલ, રૂપલ...