Bhavnagar3 years ago
આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભાવનગર જિલ્લામાં સૌપ્રથમવાર મલ્ટીમીડિયા પ્રદર્શન કાર્યક્રમ યોજાશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશનાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનીકેશન, જૂનાગઢ દ્વારા આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભાવનગર જિલ્લામાં સૌપ્રથમવાર પાલીતાણા ખાતે...