Politics2 years ago
રાષ્ટ્રપતિ, પીએમ સહિતના દિગ્ગજ નેતાઓએ મુલાયમ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો, યુપીમાં 3 દિવસનો રાજ્ય શોક
સમાજવાદી પાર્ટી (SP)ના સ્થાપક અને પૂર્વ રક્ષા મંત્રી મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ...