પવાર સિહોર નગરપાલિકા વોર્ડ ચારના નગરસેવક મુકેશભાઈ જાનીનું અવસાન થતાં શોકની લાગણી વ્યાપી છે નગરપાલિકા કર્મચારીગણ દ્વારા શોકસભા પણ રાખવામાં આવી હતી અને બપોર પછી નગરપાલિકા...