Sports3 years ago
IND vs NZ: છેલ્લી T20I પહેલા પાછો ફર્યો આ ખેલાડી, હવે રણજીમાં દેખાડી રહ્યો છે જલવો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 મેચોની સીરીઝ ચાલી રહી છે. સિરીઝની છેલ્લી મેચ બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. શ્રેણી હજુ પણ ટાઈ છે...