Offbeat3 years ago
આ છે વિશ્વની ‘સૌથી સુંદર’ મમી જાણો સમગ્ર માહિતી
પર્યાવરણીય પરિબળોથી શરીરને બગડતું અટકાવવા માટે નાઇટ્રોજન ગૅસથી ભરેલી કાચની પેટીમાં રાખવામાં આવેલો રોસાલિયાનો મૃતદેહ કેપ્યુચિન કેટાકૉમ્બ્સ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેનું કારણ છે...