National3 years ago
મોમીનપુરમાં હિંસા અને તોડફોડ બાદ તણાવ વધ્યો, બીજેપી નેતાએ ગૃહમંત્રી પાસે માંગી મદદ
પશ્ચિમ બંગાળ ફરી એકવાર હિંસા અને સાંપ્રદાયિક તણાવની પકડમાં છે. અહીંના મોમીનપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી, જે બાદ ઉગ્ર હિંસા અને...