Sports3 years ago
IND vs AUS: છેલ્લી ઓવરમાં શમીએ કરી કમાલ, ઓસ્ટ્રેલિયા પાસેથી જીત છીનવી આ રીતે પલટી નાખી બાજી
Mohammed Shami Last Over: T20 વર્લ્ડ કપ 2022ની વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાએ ખિતાબની સૌથી મોટી દાવેદાર ઓસ્ટ્રેલિયન ટીમને 6 રને પરાજય આપ્યો હતો. બ્રિસ્બેનના ગાબા મેદાન...