National2 years ago
બીજેપીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, પીએમ મોદી અને શાહ સહિત 40 લોકોના નામ
ભારતીય જનતા પાર્ટી (BJP) એ મંગળવારે કર્ણાટકમાં 10 મેની વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ...